માઁ ની નવલી નવરાત્રી ટાણે કૃષ્ણ મથુરા છે..વૃંદાવનમાં રાધા ગોપીયાં રાસ રમવા ઝૂરી રહી છે...ત્યારે વહાલા કાનાને સાદ દઈ રહયાં પ્રેમ 'દિલ'..
એક નાનકડી આજીજી 'દિલ"થી કૃષ્ણને.
એક પ્રેમધુન આજીજી ગાન.. લખી રજૂ કરું છું.
🌹🙏🌹


જય ગોપીજન વલ્લભ.....જય રાસ વિહારી.
જય રૂકમણી વલ્લભ શ્યામ જય રાધે મુરારી.

દેવકીનંદન કૃષ્ણ હરી જય નંદ ઘર આનંદ લહેરી.
રાસ રમંતો શ્યામ સાથ રાધે આનંદ સે હૈ ઘુમતી.

ના જાઓ મથુરા મેરે કહાંન ગોપીયા હૈ ઝુરતી.
'દિલ'મે બસે હો શ્યામ અબ તુમસે હી હૈ દોસ્તી.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..
#navratri
#kavyotsav

Gujarati Blog by Dakshesh Inamdar : 111594117

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now