#navratri


સુર તાલ ભરી આવી રાતડી
રંગો ને જાણે ચિતરતી આવી નવરાત્રી

કુમકુમ ના પગલે લાવી એ શક્તિ ને
આધ્યાત્મ ના આધારે લાવી એ અનોખી ભક્તિ ને

હૈયા ને હામ દઈ નાચે હર સહુ કોઈ
હાર ને જીત ભૂલી રમેં હર તાલે સહુ અહીં

સાજણ ના સ્મિત થી વ્હાલમ ના પ્રીત માં
જડી જડી જાય છે રાધા ને શ્યામ અહીં

આવી નવલી નવરાત્રિ સોળે શણગાર સજી
રંગો ને ચિતરતી આવી નવરાત્રી.

-Hina modha.

Gujarati Poem by Hina Modha : 111593781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now