તું મારો શ્યામ અને હું તારી રાધા,
રાસ રમવાને આવ કાન્હા બોલાવે તારી રાધા,
રહેવુ હતુ જિંદગી ભર સાથે ઓ કાન્હા,
લેખ કેવા લખાયા ને મિલન રહી ગયા આધા,
વિરહ ની વેદના સહેવાય નહિ કાન્હા,
રાસ રમવા ને આવ કાન્હા બોલાવે તારી રાધા,
ગોપીઓને તારી સંગ રાસે રમાડી,
રાધા ને પ્રેમ ની માયા લગાડી,
ખોવાયા છો ક્યા? તમે બની ને ગોપાલા,
રાસ રમવા ને આવ કાન્હા બોલાવે તારી રાધા.
#નવરાત્રી

Gujarati Poem by aartibharvad : 111593679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now