પ્રેમ કરું હું અખૂટ,
તોય હોય તારો જીવ ઝગડામાં,
સુધરી જા ને હવે,
ભૂલી બધું જીવીએ વન વગડામાં.

-જિદ્દી બાળક...Rohit...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111593675
ધબકાર... 4 years ago

એ કેમનું થાય...

ધબકાર... 4 years ago

હું સુધરેલો જ ક્યારે હતો...

Usha Dattani 4 years ago

એક હાથથી તાળી પાડે તો તેની જીત.....

Dr Hina Darji 4 years ago

એ ના સુધરે તો તમે બગડી જાવ, એ જાતે સુધરી જશે.

ધબકાર... 4 years ago

ઓહ... આભાર આપનો... મહેલ થાય ત્યારે એની સાથે બહાર જવાનું વિચારીશ... પણ અત્યારે શું કરું તો.!?🤔

Tr. Mrs. Snehal Jani 4 years ago

એટલે જ ઝગડે છે. વન વગડાને બદલે મહેલમાં રાખવાની વાત કરી હોત તો કદાચ ઝગડો પતી જતે.😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now