જય માતાજી

માં શક્તિ ની આરાધના,
અને રાસ ની રમઝટ
સંગમ અનોખું આ હેતનું
પાવન પર્વ નવરાત્ર નું
આવ્યું આજ ધરા પર..

નવરાત્રી ની શુભકામના
જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111593595
Parul 3 years ago

🙏🙏🙏

પ્રભુ 3 years ago

શુભ નવરાત્રી💐💐💐

Shailesh Patel 3 years ago

જય શ્રી માં અંબે

Ghanshyam Patel 3 years ago

🙏🙏 જય માં અંબે 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now