મારી પ્રથમ ગુજરાતી વાર્તા ' ભૂત નો દરિયો ' ને ખૂબ જ સરસ પ્રતિસાદ આપવા બદલ આપ તમામ મિત્રો તથા વાંચકો નો ખૂબ ખૂબ આભાર.

ચાર માછીમાર અને એક ભૂત તથા તેની ત્રણ શરત વાળી આ રસપ્રદ વાર્તા નું Official Trailer રિલીઝ કર્યું છે તો આપ સહુ જુઓ અને એક વાર ફરી આ રસપ્રદ વાર્તા ને વાંચો. આશા છે કે તમને સહુ ને ગમશે.

ભૂત નો દરિયો' Official Trailer:
https://youtu.be/8tPoBvnpqkg

Kirtipalsinh Gohil લિખિત વાર્તા "ભૂત નો દરિયો" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897095/the-sea-of-the-ghost

Gujarati News by Kirtipalsinh Gohil : 111593534

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now