ગરબો...

યુગો જૂની પરંપરા છે ગરબો,
લોક સંસ્કૃતિનું પ્રતીક છે ગરબો.

શક્તિની ભક્તિનું પ્રતીક છે ગરબો,
તાલબદ્ધ, સહિયારું નર્તન છે ગરબો.

ગુજરાતીના દિલની ધડકન છે ગરબો,
એની વિશ્વવ્યાપી ઓળખ છે ગરબો.

પ્રસંગની અનેરી શોભા છે ગરબો.
અંતરની ઊર્મિનું નિરૂપણ છે ગરબો.

ઢોલીના ઢોલની પોકાર છે ગરબો.
સર્વે નૃત્ય ઉત્સવોનું હાર્દ છે ગરબો.

શેફાલી શાહ

#Navratri
#Kavyotsav


અમદાવાદ

Gujarati Poem by Shefali : 111593507
Padmaxi 4 years ago

વાહ ગરબો

Ishan shah 4 years ago

શુભ નવરાત્ર !!

Ridj 4 years ago

શુભ નવરાત્રી🙏🙏

પ્રભુ 4 years ago

હપ્પી નવરાત્રી💐💐

પ્રભુ 4 years ago

વાહ શેફાલી જી...💐💐✍️👍

Shefali 4 years ago

આજથી શરૂ થતાં નવરાત્રી પર્વ ની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🏼

jd 4 years ago

Happy navaratri..

Kamlesh 4 years ago

જય આધ્યશક્તિ...

Kamlesh 4 years ago

વાહ.... જોરદાર...ખુબ સરસ શેફાલીજી...

Ketan 4 years ago

વાહ ખૂબ સરસ...

મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ

Ghanshyam Patel 4 years ago

🙏🙏 જય માં અંબે 🙏🙏

Jyoti 4 years ago

Happy navratri Didi

shekhar kharadi Idriya 4 years ago

અત્યંત સુંદર અભિવ્યક્તિ

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. ખૂબ સરસ..👌

Yakshita Patel 4 years ago

બોવ સુંદર...👌👌

ધબકાર... 4 years ago

जय मां दुर्गा...🙏🏼🙏🏼🙏🏼

Parmar Geeta 4 years ago

Superb 👌👌👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now