તું વરસાવ નિરંતર પ્રેમનો પ્રવાહ
ઝીલીશ એને હું દિલથી સદા
ન ખૂટે કદી પ્રેમ તારો બસ માંગુ એટલું
મૃત્યુ સુધી સમાવીશ ધડકનમાં સદા

Gujarati Shayri by Mir : 111593142

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now