માવઠા જેવી જિંદગી જો વલોણા ખાય,
હરિ તારે આશરે આયખું આખું અપાય.

માવઠાથી ઉગાર તું તારણહાર તું,
ઈશરા આ જગમાં ઉગારનાર બસ તું.

જગ જૂની જણની આ જંજાળ જોને ઇન્દ્રા,
ન આવે તો માવઠું જો વધુ તો લીલો દુકાળ.

-Apurva Oza (કલમપંખ)

Gujarati Folk by Apurva Oza : 111593088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now