લાસ્ય નથી, લાવણ્ય નથી,
કંઠ કોકિલ સમો નથી
છતાં નાચવા, ગાવા આતુર છું.
'મા' તારા આગમન ને વધાવવા ઉત્સુક છું
જીવનદાત્રી, વિશ્વવિધાત્રી,કરૂણામયી,
નિરંજની, નારાયણી તને નમન કરું છું.

-- વર્ષા શાહ

Gujarati Religious by Varsha Shah : 111593030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now