મારા વાચકો કેટલા સમજદાર છે!

એમને ખબર છે કે મારી પાસે વધારે સમય નથી હોતો એટલે એક સામટું કામ નથી સોંપતા...બધા એક એક કરીને મારી નવલકથા માટે ઓર્ડર નોંધાવે છે ❤️

કાલે અગિયાર બુક કુરિયર કરેલી, આજે નવ મોકલી આપી. આ વાત થઈ પેઇડ ઓર્ડરની... જેમણે મારા ખાતામાં રૂપિયા નાખ્યાં હોય એમને પહેલાં પુસ્તક પહોંચાડવું પડે...

મારા ગાંધીનગરના વાચક મિત્રોને શું કહું? તમે લોકો ગમે ત્યારે ડાયરેક્ટ આવીને બુક લઈ જઈ શકો છો. પરફેક્ટ ફાર્મસીમાંથી મળી રહેશે...👍

મારા સગા તમે મને ખરેખર વ્હાલા છો. તમે મારી સાઈન કરેલી કૉપી માંગી રહ્યા છો હું ચોક્કસ આપીશ...પણ થોડો શ્વાસ ખાઈ લઉં પછી. 😂

હજી કેટલાક લોકો પૂછી રહ્યાં છે કે બુક કઈ રીતે ઓર્ડર કરવી. તમારી પાસે ત્રણ રસ્તા છે,

૧) ડાયરેક્ટ પરફેક્ટ ફાર્મસીમાં આવીને લઈ જાઓ...👍

૨) એમેઝોન પર ઓર્ડર કરો,
https://www.amazon.in/dp/8194497108/ref=cm_sw_r_wa_awdb_btf_t1_oT8GFbGQDFCD7

કે પછી,

૩) +91 97375 41391 (સંદીપ શર્મા)

આ ફોન નંબર પર ૨૫૦/ રૂપિયા ગૂગલ પે કરો, તમારું એડ્રેસ વોટ્સેપ કરો અને પુસ્તક તમારા ઘરે પહોંચી જશે...
તમારા “નિયતિ" સાથેના ફોટાની હું રાહ જોઉં છું 😍

Gujarati Blog by Niyati Kapadia : 111591533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now