બદલાય છે
આજે ઘણું જ અહીં
સ્વાર્થ માટે જ!

નવીન બધું
લાગે છે મને કેમ
દર્પણ નવો!

જાણતો નથી
કહેવા માટે ખૂબ
જાણવું પડે!

Gujarati Hiku by Anil Bhatt : 111591482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now