ઈચ્છા નથી પામવાની તને,
મને દર દર ભટકવાની જરૂર શું.?
મુજમાં જ વસે છે તું ધડકન બની,
માટે બીજે ક્યાંય શોધવાની જરૂર શું.!!
#ઈચ્છા #ધડકન #ભટકવું

દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111591255
Shefali 4 years ago

વાહ..મસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now