દિલ રડે છે
આ વાત તે જાણે છે
ને તે હસે છે!

રડાવે જ છે
જિંદગી ને માટે કે
ખાલીપો તારો!

યાદ આવે છે
તું, દોડું છું ઝાંઝવા
માટે રણમાં!

Gujarati Hiku by Anil Bhatt : 111591057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now