ઝંખે તું એવી નજર,જ્યાં થોડી હોય તારી કદર.
ખીલે આ સૂકું તન જરા,મન જો પામે લીલી ડગર.
ખૂંચે દિલમાં આઠે પ્રહર, ઉપેક્ષાની ઝીણી પણ ફાંસ,
આછેરો અણસાર સ્નેહનો,ઢબૂરી દે વેદનાના સગડ.

-- વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111590727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now