જીવનની યાદ ને તસ્વીર માં ઉતારી લો, બને કે કાલે જીવન જ યાદ બની જાય સંભારણુ..!

હશે જો હાથમાં તસ્વીર તો યાદ મીઠી લાગશે આપણા જીવનની..!

બને સહયોગ એક મેક નો તો યાદ કાયમ રહી જાય આપણી, યાદ કરશે વ્યક્તિઓ યાદી ભરી તસ્વીર આપણી..!

કહે "સ્વયમભુ" તસ્વીર ને સંભારણું બનાવું યાદો નું, યાદ કરશે કોઈ આપણને યે યાદ સાથે જીવન જીવીએ આપણું..!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111590377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now