#માનસિક
દિવાળી નજીક આવી છે પણ....
એક બાજુ કોરોના અને lockdowan ને લીધે...
કેટલાય લોકો ની નોકરી જતી રહી છે છેલ્લા આઠ નવ મહિના થી ઘર માં કોઈ incom નથી....
આવા middle-class લોકો ની #માનસિકતા કેવી થઈ હશે...
ઘર માંડ ચાલે છે ત્યારે પરિવાર માં ક્યારેય...
પોતાના બાળક ને કોઈ વસ્તુ માટે ના નો કહેનાર પિતા...
#માનસિક રીત ભાંગી ગયો છે તોય....
ઘર પરિવાર માટે હંમેશા હસ્તા મોઢે તેની હિંમત બન્યો છે

Gujarati Motivational by Dipti : 111589872
Shefali 3 years ago

એકદમ સાચી વાત છે.. મધ્યમ વર્ગ સૌથી વધુ પીસાઈ રહ્યો છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now