સાગરમાં ડૂબીશું તો કિનારો મળી જશે.
પ્રેમ માં ડૂબીશું તો લાગણી મળી જશે.
માણસાઈ ને શોધવા છલાંગ મારું કેમ?
છીછરા દિલો ની તો કતારો મળી જશે!

Gujarati Poem by Anil Bhatt : 111589830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now