ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ..

હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે..@Kj

Gujarati Shayri by karansinh jadav : 111589820
karansinh jadav 4 years ago

ન વાંચી શક્યો હું તારી આંખોની લિપિ હું રહ્યો અભણ.... ભણાવી દે એટલો કે વાંચી શકું એજ લિપિ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now