આ નઝર જે તારી રાહ જુએ છે એ તારી જ રાહ જોવે છે એ બીજા કોઈની રાહ જોતી નથી. તને જોવા તરસતી મારી એક નઝર ...... મનને તો બહુ જ મનાવ્યું પણ આ હૃદયને કેમ મનાવું.

Gujarati Thought by Hiren K Chudasama : 111589795

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now