થયું મન શાંત ને મળી #માનસિક શાંતિ...
જોઉં છું જ્યારે રૂપ વિશાળ સમુદ્ર તણું...

કે કંઈ કેટલુંય સંઘરી ને બેઠો છે પોતાની અંદર..
ને તોય લાગે શાંત ને શિતળ છતાં એટલો જ ગંભીર...
#માનસિક
✍️-ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Motivational by Khyati Soni ladu : 111589669

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now