હે માનવી,
તારી આવી કેવી
વિકૃત માનસિકતા થઇ ગઇ...
નાની બાળકીથી લઈને પ્રૌઢાને,
પિંખતાં જરાય લાજ નથી આવતી.
કાયદાની છટકબારીમાં
તું ભલે નિર્દોષ છે..
પરંતુ એટલું ધ્યાન રાખજે,
ઉપર હજાર હાથવાળો બેઠો છે,
જે તને જરૂર આકરી સજા આપશે જ..!!
#મારીરચના #માનસિક

Gujarati Thought by Sonal : 111589615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now