જે સમજે
મૌન સંવાદ.

જે વાંચે
આંખોની ભાષા.

જે ઉકેલે
શબ્દ ભાવાર્થ.

જે જાણે
હ્રદયની વ્યથા.

એજ તો છે,
સાચો સ્નેહી,

એકાંત ની કલમે...✍️

#પ્રભુ #વિશ્વાસ

Gujarati Blog by પ્રભુ : 111589481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now