#માનસિક

કાનહા તું બહુજ દૂર રહે છે. બવજ છેટો રહે તું મારાથી., એક ગોપી કાનહા ને કહે છે...

ખાનગીમાં તને વાત કરુ. ઇ વાત તારી અને મારી છે. કાનમાં, કહી દવ સાંભળી ના જાય કોઇ આપણા બન્નેની ખાનગી ઈ વાત.
• ઈ વાત એમ કે કાનહા તું ભલે મારાથી કોષો દૂર રહે..પણ જેને હું મારા કહી શકું તેમા તું નજીક મા નજીક રહે છે. તું તો મારા મનમાં, મારા વિચારો માં છે. સપનામાં પણ.....
અને હવે તો ઘરમાં પણ માખણ ખાવા....

ખરુંને કાનહા....

Gujarati Quotes by Usha Dattani : 111589110
Ranjan 4 years ago

This is beyond imagination. Only souls who have become connected can draw that path of closeness . One remains connected🙏🙏🙏

Usha Dattani 4 years ago

Thank you so much

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now