એક પોસ્ટમેનની ખોવાઈ છે ટપાલ.
ને ટપાલ શોધે છે ટપાલીનું સરનામું!
હવે તો એ બેઉ રમે છે ચેટિંગ ચેટિંગ!
આ મોબાઈલ નું હવે હું કેમ ન માનું?
#પોસ્ટમેન

-Pruthvi Gohel

Gujarati Whatsapp-Status by Dr. Pruthvi Gohel : 111588830
Falguni Dost 4 years ago

જોને! એક રોજગાર છીનવાયુ હતું, પોસ્ટમેનનું કામ મોબાઇલે કર્યું હતું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now