જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર "ઘાયલ"નું
છતાં હિંમત  જુઓ કે  નામ અમૃતલાલ રાખે છે..
                                                       _ ઘાયલ


જીવનનું પૂછતા હો તો જીવન છે દુઃખો થી ભરેલ "પાયલ"નું
છતાં એની હિંમત તો જુઓ કે નામ એનું "ખુશી" રાખે છે...
                                                     _ પાયલ

-Payal Patel ખુશી

Gujarati Shayri by Payal Patel મુસ્કાન : 111588273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now