એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે,
છે મેચ ફિક્સ તોયે સતત ખેલવાનું છે.
રેકોર્ડ તોડવાના છે મારે જ મારા પણ,
મારામાં શું તૂટ્યું એ પ્રથમ શોધવાનું છે.

અશરફ ડબવાલા

જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111588197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now