તારી યાદોનું બળતણ લઈ ઉડુ છું આસમાને,

બધા #વિમાન પાછળ છોડી, આગળ નીકળી જાઉં છું આસમાને.

~ અતુલ ગાલા (AT)
#વિમાન

Gujarati Shayri by Atul Gala : 111587716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now