¤ વિમાન ¤
¤ હંમેશા ફાયદો મેળવવા કરેલી દરેક શોધ ક્યારેક
માણસને મોટું નુકશાન પણ પહોંચાડતી હોય છે, અને
આ કડવું તથ્ય આધુનિક માણસ સહજમાં સ્વીકારી
શકતો નથી, કરોડો રૂપિયા બનાવટ કરીને કે લૂંટીને જે
લોકો વિમાનમાં બેસીને પરદેશમાં પહોંચી ગયા છે,
આજે એ મહાનુભાવો વિમાનમાં બેસીને ફરી પોતાના
સ્વદેશમાં પધારે એની રાહ ઘણાં સમયથી ઘણાં જોઈ
રહ્યાં છે, એમની વધતી સંખ્યા જોઈને બીજી શોધો
વિષે પણ થોડું ઊંડું વિચારશો તો થોડું તથ્ય સમજાશે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#વિમાન

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111587632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now