જીવનના દરિયા માં મારા તુફાન આવ્યું છે,
મનની આ નાવડી મધદરિયે અટકી છે,
તારી “યાદો” ના હલેશા મારી રહી છું,
“હિંમત” રાખીને દરિયો પાર કરી રહી છું.
#હિંમત

Gujarati Thought by aartibharvad : 111587425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now