તારી ને મારી વચ્ચે
એક રીત તો રહેવાની....

તું મારા થી દૂર
હું તારા થી દૂર

પણ
આપણી વચ્ચે પ્રીત તો રહેવાની..
!mR.White👽
For👑Always Happy❤️

-પ્રેમની_પુરણપોળી️️

Gujarati Shayri by પ્રેમની_પુરણપોળી️️ : 111587210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now