આ હ્રદયમાં કુંજે-કુંજમાં પડધાતી તારી જાત
શબ્દોના શિલ્પે કંડારે તું મૌન વાત
વિહરના ખીલડે ટંકારે તું મારી જાત
હોય સઘળું આપણી જ ભીંતરે શોધ નિરાંતે મારી જાત

#પ્રભુ 🦚 🦚 🦚। ટૈંહુ ટૈહુ ટૈહુ......ટૈહુ

Gujarati Blog by પ્રભુ : 111587199
shekhar kharadi Idriya 4 years ago

અત્યંત હૃદયસ્પર્શી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now