હતી આંખોને જાગવાની ટેવ
એક કારણ બીજું મળ્યું ,
તો શું ફેર પડે ?
હતી એને વહેવાની ટેવ ,
એક કારણ બીજું ભળ્યુ,
તો શું ફેર પડે?

Gujarati Whatsapp-Status by Piyusha : 111586875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now