રચના "હા હું માણસ "

હા હું માણસ.... જન્મ ની સાથે ઉપાધિ લઈ ને જન્મેલો માણસ.
હા હું માણસ.... યુવાની ની સામે બાણપન ને વેચેલો માણસ.
હા હું માણસ.... મોટા થવાની જવાબરી સામે મમતા ભૂલતો માણસ.
હા હું માણસ ....એકલો ઘૂંટતો અંદરથી ને બહારથી હસતો માણસ.
હા હું માણસ.... ભટકેલા જીંદગના માર્ગે મંજિલ શોધતો માણસ.
હા હું માણસ.... આપશે પ્રેમ અપાર જિંદગી પણ પ્રેમ માંગતો માણસ.
હા હું માણસ...ચિંતા ને સિરે રાખી ફરતો ને અંતે રાખ બનતો માણસ.

ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી"

-Chavda Girimalsinh Giri

Gujarati Poem by Chavda Girimalsinh Giri : 111586863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now