#સસ્તી_પ્રસિદ્ધિ


કોઈ સરસ મજાનો quotes ..શાયરી... કવિતા..2 લીટી..કે ગમે તે સાહિત્ય ક્યાંક વાંચવા મળે અને ગમે તો એ આપણને બીજા સાથે share કરવું ગમે..અને કરવું જ જોઈએ..પણ મારુ એવું માનવું છે કે એ લેખક ના નામ સાથે જ પોસ્ટ કરવું જોઈએ.

અને જો લેખક નું નામ ખબર ન હોઈ તો અજ્ઞાત , copy paste ,unknown, અથવા તો એમ જ પોસ્ટ કરવી જોઈએ.
.
પણ..
.
એમાં પોતાનું નામ જોડી દઈ ને પોસ્ટ કરીયે..તો એ સસ્તી અને હલકી પ્રસિદ્ધિ આપણને થોડીક લાઈક આપાવશે બસ..
અને થોડા સમય માટે લોકો વાહહ વાહહ કરશે...(જ્યાં સુધી એમને ખબર નહિ પડે કે આ તમારું લખાણ છે કે બીજાનું).અને લોકો નો આપણાં પરથી વિશ્વાસ ઓછો થાય એતો અલગ....


બાકી એવું કરીને આપણે આપણી જાત ને છેતરવા સિવાય કશું જ કરતા હોતા નથી..😅

Gujarati Sorry by Jignasha Parmar : 111586576
Harsh Parmar 4 years ago

100% Right 👌👌

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હા ખરેખર.. બીજાની રચના ગમે તો શેર કરો પણ એના પર પોતાનુ નામ તો ના જ લખાય ને..

Jignasha Parmar 4 years ago

👍👍😅😂😂jordar ktaksh...👌

ધબકાર... 4 years ago

વાત સાચી છે. પણ આપણે તો પહેલેથી ચોર છીએ એટલે આવા સત્સંગ કરો એનાથી ફેર નઈ પડે.☺️

Shefali 4 years ago

Hahaha sachu jigu

HINA DASA 4 years ago

વાહ જીગુ સાચી વાત,

બાબા સત્સંગી 4 years ago

સાચું કહ્યું

Aksha 4 years ago

મારી તો 2 3 પોસ્ટમાં ઉપરની લાઇન કાપી અને નીચેની 2 લાઇન લખે અને નામ પોતાનું..

Jignasha Parmar 4 years ago

Ha evu pn bne ghni var...koi ne tmari j post tmara nam vgr j hath aavi hoi to e em j post kre.....em pn bne. ...pn potanu nam chdave e khotu..

Jignasha Parmar 4 years ago

Ha ej to...pn su mhan bnvu hoi ne..ghna ne .😅😂😂ane your quotes nu to...goggle serch kriye to ek j sher na...20 ..25 alg writer nikle 6..😅😅

Shefali 4 years ago

એકદમ સાચું, ઘણી વાર મારી પોસ્ટ બીજાના નામે મુકાઈ છે અને પૂછીએ તો જવાબ આપવાની તસ્દી પણ નથી લીધી એમણે.. અને ખાલી અહીંયાની જ નહીં પણ yq ઉપર થી ઉઠાયેલી પોસ્ટ પણ મુકતા હોય છે લોકો.. હદ તો ત્યાં થાય જ્યારે કોઈ જાણીતા કવિની ગઝલને કવિતા પોતાના નામે મૂકે. જો બહુ ગમી ગયું હોય તો એના નામ સાથે જ શેર કરવી જોઈએ. આમ કોઈની આવડત ને પોતાના નામે ચઢાવીને ખોટી વાહ વાહ શું મેળવવી. તમને બીજાનું લખાણ ગમ્યું તો તમે શેર કરો ના નહીં પણ એને ક્રેડિટ આપવાનું ના ચૂકો.

Asmita Ranpura 4 years ago

Sharuaat ma ajugtu lagtu hatu ...pan have to jane roj nu etle use too ..😊

Asmita Ranpura 4 years ago

100%sachi vaat chhe

Tinu Rathod _તમન્ના_ 4 years ago

એકદમ સાચી વાત. અહી મારી જ લખેલી શાયરી કોઈએ પોસ્ટ કરેલી મે મેસેજ કરીને પૂછ્યુ તો કહે ટ્વીટર પરથી લીધી છે.

Hasin Ehsas 4 years ago

True #Hasinehsas

Jignasha Parmar 4 years ago

Competition ma k normly bhle potanu lkhel n hoi ..to chale..evo koi niym nthi...pn cp ma potanu nam lkhvu e mane to jray yogy nthi lagtu...

Jignasha Parmar 4 years ago

100%,..Sachi vat 6 ma'm tmari......👍

Asmita Ranpura 4 years ago

Ekdam sachi vaat chhe ...me e Ghani vakhat notice karyu chhe..mare amuk vyakti sathe aa related vaat pan thayi hati...haji be divas pahela j tamara jevi j same post koi e muki hati ..je tame e kavi na naam sathe share kari hati ane emane e potanu naam jodi ne post kari hati... Actually aa khotu to chhe j ..darek nu alag vyaktitva hoy ...kai pan gamtu share karvu e guno nathi...pan ahi generally writer potanu lakhan competition base per mukta hoy chhe tya aa mari drashti e pan khotu j chhe..

Aksha 4 years ago

Ek dam sachu jigs...

Mukesh Dhama Gadhavi 4 years ago

એક દમ સાચું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now