🌀એક દાયકા નો માનવી 🌀

કોલેજમાં માં ભણતો પૌત્ર તેના દાદા ને કહે :- કઈ રીતે તમે વસ્તુ રાખો છો થોડુંક ધ્યાન રાખો ચીજ વસ્તુઓ સંભાળીને રાખો અને મારા રૂમ ની બાજુનો ફોટો પણ હલાવી નાખ્યો છે
એટલું કહી રૂમ તરફ જઈ તેને તેના મમ્મી ને ફોન કર્યો અને તેના રૂમનાં કબાટ ફંફોળાવા લાગ્યો
ત્યાં તેના દાદા નીચે એક કુરીયર લઈ તેના રૂમની ખુરશી પર બેસ્યા ત્યાં તેમનો પૌત્ર આવીને બોલ્યો તમને નહીં સમજાય એમાં લાવો મને આપો

આંખોમાં એક દરિયો છુપાવી બેઠેલા વ્રુધ્ધ વ્યક્તિ કહે કે બેટા
ના સમજાવ મને હું સમજી ને બેઠો છું
એક દાયકા થી રખડીને બેઠો છું
જીવન નાં ઝેર ને ગળકી ને બેઠો છું
પગ માંડે એને ઓળખું છું , છતાંય એક આંધરો થઈ બેઠો છું
મારા જ ઘરમાં નિર્જીવ થઈ બેઠો છું
કાગળ પર લખાણ કરી પસ્તાય ને બેઠો છું
આમતેમ કરી આરોપ ન નાખ , તારા બાપ નો બાપ થઈ બેઠો છું

વ્રુધ્ધ વ્યક્તિ કહે બેટા તારી વસ્તુઓને કે તારા પર્સ ને પૈસા ને હું અડીયો પણ નથી

આ વાત કહેતા હતા ત્યાં જ પૌત્ર ને એની ઘડિયાળ તેના સોફા ની નીચે દેખાઈ જાય છે પણ હૈયે હૈયું દાદા ની વાત સાંભળી ફાટી પડે છે.......

Gujarati Blog by Guru Vala : 111586504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now