જવા દો, ને પ્રભુ
ક્યાં કશુંય છે આપણું ?
છતાંય કેવાં ભરમાયા ?
આપણું હોવાના ભરમમાં !

વાર્તાલાપ ચાંદ અને પ્રભુ નો...🌜

પ્રભુ અને ચાંદ માં ક્યાં ફરક છે ફક્ત ને ફક્ત એકાંત છે.🌛

એકાંત🌜moon #feeling #જવાદો #પ્રભુ #ભ્રમ

Gujarati Blog by પ્રભુ : 111585988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now