આજે તું નથી પણ અહીંની દરેક વસ્તુમાં થાય તારો ભાસ,
તું છે તો આ ઘર છે બાકી તો ઇટો પથ્થરનું ફક્ત આવાસ,
મહેલ આપણા સપનાંઓનો, જેમાં લાગણીઓનો છે સહવાસ,
એક એક વાત યાદ છે મને, નથી ભૂલાય એવો તારો અહેસાસ.
- તેજસ
#આવાસ

Gujarati Shayri by તેજસ : 111585755

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now