સપના દેખવા અને સપના માણવા આ બંને વચ્ચે સારો એવો તાલમેલ નથી...કાંતો આપડે બેસાડી શકતા નથી..એક સ્ત્રી ને સપના જોવાની પુરેપુરી છૂટ છે.પણ જયારે એ સપના ને માણવા ની વાત આવે ત્યારે સમાજ ,ઘર ,ગામ અને એવી કઈ કેટલીય સીમા રેખાઓ ખેંચાઈને એ સપના ની આગળ ઉભી રહી જાય. સ્ત્રી સપના જોતા અને એ જ સપના ને માણવા માટે જો સક્ષમ થઇ જાય,અને જો એને એ સપના માણવા માટે કોઈની પરવાનગી ના લેવી પડે તો સમજજો સ્ત્રી શશ્ક્તિકરણ ફક્ત વાતો પૂરતું જ નથી.જમાનો બદલાયો છે,પણ પેહલા નજર ફેરવીલેજો આસ પાસ સાચે એવું થયું છે?

Gujarati Blog by Nidhi kothari : 111585740
Hasin Ehsas 3 years ago

વાત સાચી.. પણ જો સંબધ ( પિતા .. ભાઈ કે પતિ ) એવો હોય કે પરવાનગી ની જગ્યા એ માહિતગાર કરવું પડે તો.. ?? ચાલે ને.. કારણકે જયાં સંબંધમાં માન હશે ત્યાં પ્રેમ હશે .. પ્રેમ હશે તો વિશ્વાસ હશે.. બાકી સ્ત્રી હોય કે પુરુષ મર્યાદા તો બન્ને પાત્ર માટે સરખી જ હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now