#આવાસ

ઘર માં તારા આવવાથી ઘર મારુ દીપી ઉઠયુ,
આવાસ આપણુ સ્વર્ગ બની ગયુ.

તારા અને મારા પ્રેમે જાણે જીવન બદલી નાખ્યુ
આવાસ આપણુ મંદિર બની ગયુ.

-Hiten Kotecha

Gujarati Shayri by Hiten Kotecha : 111585468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now