આવકાર મળે મીઠો મધરૂપ,
વાસ કરવા દે દિલથી સુખરૂપ..
સમજણનો અંશ હોય અનુરૂપ,
પ્રિય કોને ન હો' એવો #આવાસ સ્વર્ગરૂપ!!

® તરંગ

#આવાસ

Gujarati Shayri by મૃગતૃષ્ણા - પારો : 111585388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now