પહેલા ના લોકો પોતાનાં જીવનનિર્વાહ માટે પશુ 🐵🐔🐶🐷 રાખે.
અમુક લોકો પોતાના શોખ ને ખાતર પશુ રાખે.
જ્યારે અમૂક લોકો તેજ પશુઓ ને વેચી દેવામાં આવે અને તેને મારી નાખવામાં આવે.

આવા મૂંગા પશુઓ સાથે પણ સારું વર્તન નથી શકતો એ માનવ તું?

તો તારી સાથે રહેતા લોકો સાથે શું કરીશ?


#પશુ

Gujarati Motivational by Chandni Desai : 111584921

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now