#પશુ

જેની વિચારવાની શક્તિ ના હોય એને ' પશુ ' કહેવાય.


માણસ વિચારશીલ પ્રાણી છે :;


શુ સારું ને શુ ખરાબ એ વિચારી શકે છે ,



પણ પશુ એવું નથી કરી શકતા.


એટલે જ પશુ ને માણસમાં ફરક છે.



પરંતુ , જો માણસ બધી સીમાઓ


ઓળગી ને પશુ સમાન વર્તે એ માણસ કહેવાને લાયક નથી.



વિશ્વભરમાં ફૂલ જેવી કુમળી બાળાઓ પર થતા બળાત્કાર



જેવા પાશવી કૃત્યોને લીધે માણસ પોતાની ગરિમા ને



સંસ્કૃતિ ભૂલી ચુક્યો છે .







ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ "


ઇમેઇલ આઈડી : ranjitthakor3077@gmail.com


( mo ) 9898688457

Gujarati Motivational by Ranjit Thakor : 111584705

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now