#પશુ

અત્યારના સમયમાં તો માણસ,

પશુ કરતાંય અધિક ખરાબ થઈ ગયો છે.

ભાઈ ભાઈ ને મારતો થઈ ગયો છે,

ને બાળાઓની લાજ લુંટતો થઈ ગયો છે.

રૂપિયાના લોભમાં લાલચી થઈ ગયો છે,

ને માં-બાપને ઠેબે ચઢાવતો થઈ ગયો છે.

Ap...('_')

Gujarati Thought by Ankit Parmar : 111584530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now