દિલાસો આપી સબંધોની ગરિમા જાળવી લઈએ,
ક્યાંક માફ કરી દઈએ તો ક્યાંક માફી માંગી લઈએ..
ભૂલો ભૂલી જિંદગીની પળોને માણી લઈએ,
ફરી એક વાર મનગમતી ક્ષણોને જીવી લઈએ..
#માફી
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111584460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now