સ્વાર્થ બુદ્ધિથી
જ માફીની આપ-લે
સરળ હોય
પરંતુ
માફી માગવી-
આપવી હૃદયથી
કષ્ટદાયક

થાય જો માફી
હૃદયથી તો વિશ્વ
બને સુંદર

-Jigna

Gujarati Quotes by Jigna : 111584229
Jigna 3 years ago

દુનિયામાં જેમ બધા સ્વાર્થી નથી હોતા તેમ બધાં નિઃસ્વાર્થી પણ નથી હોતા. આભાર સખી

Soo malel 3 years ago

સ્વાર્થી બુદ્ધિ હોત તો વાનર માથી માનવ જાત નુ ઉપાર્જન થતે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now