બેઇમાની ધોકા બાજી બેવફાઈ અને ડગા ની પોલ પકડાય અને માણસ ભીંસમાં આવે ત્યારે માફી જેવા શબ્દનો સહારો લઈ ખુદની જાતને સાવ નીચી ગીરાવતા અટકાવે છે, પણ રદયથી માગેલી માફી અને બનાવટમાં રાત દિવસનો ફર્ક હોય છેદોષ્તો
#માફી

Gujarati Microfiction by Hemant Pandya : 111584227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now