નથી શક્ય આ સંસારમાં...
#મહાત્મા બનીને જીવવું....

સ્વાર્થની આ દુનિયામાં...
છે સ્વાર્થનાં સહુ સંબંધો...

નથી ત્યાગની ભાવના...
આજ કોઈનાં હૃદયમાં...

મારૂં તારૂં ની રહી ગઈ...
વાત સહુનાં જીવનમાં...

#મહાત્મા
✍️- ખ્યાતિ સોની"લાડુ"

Gujarati Motivational by Khyati Soni ladu : 111583408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now