#જ્યોતિષ
ભલે હોય ગ્રહોની વક્રી ચાલ
કે હોય રાહુ-કેતુ આસપાસ.
પણ હોય આશ ઈશ પર જો,
જ્યોતિષ ન ભાખે બુરુ કાજ.
જયશ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111582530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now