#જ્યોતિષ
બની બેઠેલા જયોતિષીઓની,
પાછળ ફરે છે સહુ લોક.
ઈશ્વર પરની શ્રદ્ધા ડગે ને,
લેભાગુઓ મજા કરે.
થાય છે એક તારું જ ધાર્યું,
તોય કહે છે હું છું મોટો જયોતિષ?
--𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Thought by Punita : 111582482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now